ઉમરગામ ના ભિલાડ આર ટી ઓ ચેક પોષ્ટ ની ગાડી ને રોકી એક કરોડ થી વધુ રકમ ની લૂંટ ભિલાડ ચેકપષ્ટ ના રેવન્યુ ઇન્કમ લઈ સ્ટેટબેન્ક માં પૈસા ભરવા જતી ટાટા સુમો નમ્બર જીજે 18 જી એ 41 ને આંતરી ક્વોલોસ કાર માં આવેલ 6 ઇશ્મો ને ચલાવી લુટ ટાટાસુમો ને આંતરી છરા અને બંદૂક બતાવી 1 કરોડ 14 લાખ ની લૂંટ . વલસાડ એલ સી બી ,એસ ઓ જી, ડી વાય એસ પી સહિત નો કાફલો ઘટના સ્થળે જિલ્લા માં નકાબંદી કરતા વાપી નજીક થી ક્વોલિસ કાર દબોચી હોવાના સંકેત .જિલ્લા એલ સી બી અને એસ ઓ જી ટિમ કામે લાગી.