હાલર મિલર ગ્રુપ દ્વારા તાજીયાનું કરાયું સ્વાગત
વલસાડ તથા આજુબાજુ ગામોમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વ ની ઉજવણી ના ભાગ રૂપે વિવિધ પ્રકારો નો સુંદર તાજીયા ગામો માં શેરીમાં મુકવામાં આવ્યા હતા ત્યારે વલસાડ શહેરમાં પણ ચાલુ વર્ષે ૨૦ થી વધુ નાના-મોટા તાજીયા આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું ત્યારે હાલર મિલર ગ્રુપ ના હિન્દુ ભાઈઓ દ્વારા હિન્દુ-મુસ્લિમ વચ્ચે ભાઈચારો બની રહે જે હેતુસર તમામ મુસ્લિમ સમાજ ના યુવાનોનું સ્વાગત કરી તાજીયામાં જોડાયા હતા.