અમદાવાદ:- રોબોર્ટ વાડ્રાનુ જમીંન કૌભાંડ જગ જાહેર છે ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં વાડ્રાના કૌભાંડ ઉપર પ્રકાશ પડ્યો હતો. તેમને જણાવ્યું હતું કે 2009થી 2014 સંજય ભંડારીની કંપની સ્થપાઈ હતી.ભંડારીના ખાતાંમાંથી સાડાસાત લાખ રૂપિયા વાડ્રાના ખાતામાં ટ્રાન્સફર થયા હતા.
આ મુદ્દે જીતુ વાઘની એ પણ કૉંગેસની નીતિ ઉપર ચાબખા માર્યા હતા. તેમને તીખા સ્વરમાં કહ્યું હતું કે રોબર્ટ વાડ્રા રાહુલ ગાંધીના જમાઈ હોવાની સાથે ખુબ સારા મિત્ર પણ છે. જેથી જમાઈને બચાવવા કોંગ્રેસને ડુબાડી છે.