આવતી કાલે ૪થી નવેમ્બરે રાત્રે ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી પુનમ નિમિતે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે ભક્તોને પધારવા ભાવ ભર્યું આમત્રણ છે. પવિત્ર શ્રી રાજ રાજેશ્વર ગુરુજીના સાનીધ્યમાં શ્રીમાન હરીદાન ગઢવીના કંઠે પવિત્ર ભજનો સાંભળી શકાશે, નીખીલ પરમાર અને ગ્રુપ તબલા પર સંગીત આપશે લાભ લેવા ભક્તોને ભાવ પૂર્વકનું આમત્રણ છે.
ભજન સંધ્યાનું સ્થળ છે: ઇન્ટર નેશનલ સીધાશ્રમ શકતી સેન્ટર (યુ કે )
૨૨ પાલ્મેરસ્ટોન રોડ HA૩ ૭RR ,લંડન