ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રવક્તા શ્રી આઈ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપા વિધાનસભા 2017ની ચૂંટણીમાં જન-જન સુધી ભાજપના સુસાશનની સિદ્ધિઓ પહોંચાડવા તારીખ 07 નવેમ્બર થી 12 નવેમ્બર દરમ્યાન ” ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન ” યોજશે.
ભાજપના અગ્રણી ક્યારે અને ક્યાં વલસાડ: