- ખાંભાના મોટા સરકડીયા ગ્રામજનો એ કર્યો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર, સમસ્ત મતદારોએ મતદાનના કરવા માટે કર્યો હુકાર,પાણી પત્રકની કામગીરીમાં રેવન્યુ તલાટી મંત્રીની મનમાનીના કારણે ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર
- ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહનું રાજકોટમાં આગમન, હેમુ ગઢવી હોલ ખાતે ભાજપના કાર્યકરો સાથે કરશે બેઠક
- અમદાવાદ:પાટીદાર આંદોલન સમયે GMDC ગ્રાઉન્ડ ખાતે થયેલ પોલીસ દમનનો મામલો, PSI કે.એમ.રામાનુજ સતત ગેરહાજર રહેતા મેટ્રો કોર્ટે વોરંટ ઈશ્યુ કર્યુ
- કોંગ્રેસના અગ્રણી વર્ષાબેન ગાયકવાડથી કોંગ્રેસના અસતુષ્ઠોને દૂર રાખવાનો પ્રયાસ કરતાં હોવાનો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પર આક્ષેપ સાથે પાલનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે હોબાળો
- દેશની અર્થવ્યવસ્થા માટે નોટબંધી મહત્વનું પગલું,વધુ પડતી રોકડથી ભ્રષ્ટાચાર વધે છે,આતંકી ફંડિગ પર પ્રતિબંધ લાગ્યોઃ નાણાપ્રધાન જેટલી
- અલ્પેશ ઠાકોરે અહેમદ પટેલ અને રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત
- ગાંધીનગર: BJP પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મોકૂફ,આગામી 8, 9, 10 નવેમ્બરે યોજાવાની હતી, બેઠકમાં પેનલનાં નામ થવાનાં હતાં નક્કી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.