નોટબંધીના એક વર્ષ પર જેટલીની પ્રેસકોન્ફરન્સ યોજાય , જેટલીએ નોટબંધીને અભૂતપૂર્વ ઘટના ગણાવી.તેમણે જણાવ્યું કે NDA સરકારે કાળા નાણાં સામે અભિયાન ચલાવ્યુ.
નોટબંધીની ચર્ચા દેશ વિદેશમાં થાય છે, અર્થવ્યવસ્થા માટે નોટબંધી મહત્વની, GDPમાં ૧૨.૫% હિસ્સો રોકડનો દેશની અર્થવ્યવસ્થા માટે નોટબંધી મહત્વનું પગલું,વધુ પડતી રોકડથી ભ્રષ્ટાચાર વધે છે,આતંકી ફંડિગ પર પ્રતિબંધ લાગ્યોઃ નાણાપ્રધાન જેટલી ભાજપ સરકારે કાળા નાણાં મામલે ચલાવ્યું અભિયાન,ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં થયો વધારો,શેલ કંપનીઓની પણ ઓળખ થઈ છેઃ નાણાપ્રધાન જેટલીએ અર્થવ્યવસ્થા પર પ્રકાશ ફેંક્યો.