કોઈ પણ પ્રકાર ના યૌન રોગ , સ્વ્પ્ન દોષ , શીઘ્રપતન , કમજોરી , થાક , સેક્સ ના કરવાની ઈચ્છા જેવા ઘણા રોગો માટે ફક્ત એક ઔષધ છે જે લીલી ડુંગરી (સફેદ ડુંગરી) છે આના સેવન થી દરેક પ્રકાર ના સેક્સુઅલ સમસ્યાનો નિવારણ આવે છે. જો કોઈ શરમ માં કોઈ ડોક્ટર્સ પાસે ના જાયે અથવા પોતાની સમસ્યા કોઈ ને કહી ના સકતા હોય તો પોતાના કિચેન માં જઈ લીલી ડુંગરી (સફેદ ડુંગરી) નો ઉપયોગ કરવા થી દરેક પ્રકાર ના સેક્સુઅલ સમસ્યા ઓ નો નિદાન થશે.
પ્રતિ 100 ગ્રામ લીલી ડુંગરી (સફેદ ડુંગરી) ના પોષકતત્વ
કાર્બોહાઇડ્રેડ – 11.1 મિ.ગ્રા
વિટામિન – 15 મિ.ગ્રા
પ્રોટીન – 1.2 મિ.ગ્રા
કેલ્શિયમ – 46.9 મિ.ગ્રા
ખનિજ – 0.4 ગ્રા
ફોસ્ફરસ – 50 મિ.ગ્રા
ફાઈબર – 0.6ગ્રા
કેલોરી – 50 મિ.કૈ.
લોહ – 0.7 મિ.ગ્રા
વસા – 0.1ગ્રા
પાણી – 86.6 ગ્રા
વીર્યવૃદ્ધિ માટે, કામશક્તિ વધારવા માટે અને કમજોરી તથા નપુંશક્તા જેવી સમસ્યાઓ ને દૂર કરવા માટે લીલી ડુંગરી (સફેદ ડુંગરી) એક શાક કરતા ઔષધ વધારે છે. લીલી ડુંગરી (સફેદ ડુંગરી) અને દેશી ઘી નો મિશ્રણ ખુબ જ ગુણકારી છે કોઈ પણ પ્રકાર ના યૌન સમસ્યા થી છુટકારો મેળવા માટે સસ્તું અને સારું ઇલાઝ છે
નપુંશક્તા દૂર કરવા
કોઈ કોઈ વ્યક્તિ ને વીર્ય નું પ્રમાણ ઓછું નીકળવાની સમસ્યા હોય છે જોકે આ અમુક હદ સુધી નપુંશક્તા ની નિશાની છે પરંતુ જો આ સમસ્યા ને દૂર કરવું હ્યોય તો આજે જ લીલી ડુંગરી (સફેદ ડુંગરી) નો ઉપયોગ શરૂ કરી દેવું જોઈએ નપુંશક્તા દૂર કરવા લીલી ડુંગરી (સફેદ ડુંગરી) સાથે મધ લેવા થી પણ ખુબ જ ફાયદેકારક છે નપુંશક્તા દૂર કરવા માટે લીલી ડુંગરી (સફેદ ડુંગરી) નો રસ , આદુ નો રસ , મધ તથા ઘી નો મિશ્રણ 21 દિવસ સુધી સવાર અને સાંજ પીવા થી ફાયદો થાશે
શીઘ્રપતન અને કામોત્તેજના વધારવા માટે
જો શીઘ્રપતન ની સમસ્યા દૂર કરવી હોય તો લીલી ડુંગરી (સફેદ ડુંગરી) નો રસ અને 100 ગ્રામ અજવાઇન ને મેળવી એને તાપ માં સુખવી દઈ અને જયારે આ મિશ્રણ સુખાઈ જાયે ત્યતયારે એનો પાવડર બનાવી તેને 5 ગ્રામ ઘી અને 5 ગ્રામ ખાંડ સાથે દિવસ માં ત્રણ વક્ત સેવન કરવા થી તે જ રાત ના સંભોગ સમય શીઘ્રપતન ની સમસ્યા નો નિવારણ થાશે
જો આ મિશ્રણ ને 21 દિવસ સુધી સેવન કરવા માં આવે તો આ સમસ્યા થી હંમેશા માટે નિરાકરણ થાય અને કામોત્તેજના માં પણ ખુબ વધારો થશે ને સેક્સુઅલ લાઈફ માં આનંદ અનુભવશો।