સુરતના મોટા વરાછામાં ભાજપનો પ્રચાર કરવા આવતાં લોકો સામે પાટીદારો રોષે ભરાયા હતા તેમજ પ્રચાર કરવા આવેલા લોકોને અટકાવ્યા હતા વિરોધ કરી રહેલા પાટીદારો વિજય માંગુકિયા, ધાર્મિક માલવિયા, ચંદ્રેશ, ચિરાગ સાવલિયા તેમજ પાસ ટીમના ૧૨ પાટીદારોની અટકાયત કરવામાં આવી હતી તમામને અમરોલી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા
વરાછામાં ભાજપનો પ્રચાર કરવા આવતાં લોકોનો વિરોધ કરી રહેલા પાટીદારોની અટકાયત કરવામાં આવી હતી.