નવી દિલ્હીઃ જો તમે કોઈની સાથે વોટ્સએપ ઉપર પર્સનલ વાતો કરો છો અને પોતાની ચેટ આખી દુનિયાથી છુપાવવા માંગો છો તો આ સમચારા તમારા કામના છે. વોટ્સ ઉપર અનેક એવા ફિચર્સ છે જેના વિશે મોટાભાગનાને ખબર નથી. આજે અમે તમને એક એવા ફિચર અંગે વાત કરીશું જેને ઓન કરીને તમે તમારા મેસેજ ડિલિટ કર્યા વાગર જ ગાયબ થવા લાગશે. વોટ્સએપમાં આ ફિચરને ડિસઅપીયરિંગ મેસેજ ફિચર નામ આપ્યું છે.
આ ફિચરનો તમને ફાયદો એ થશે કે કોઈ બીજી વ્યક્તિ ક્યારે તમારો ફોન ચેક કરે તો તેને ચેટ બોક્સમાં કોઈ મેસેજ દેખાશે નહીં એટલે કે તમારી પર્સનલ બાબતો વાંચી નહીં શકે.
આવી રીતે કામ કરે છે ફીચર
જો તમે વોટ્સ ઉપર ગાય થયેલા મસેજે મોડને ઓન કરીને ગાયબ થયેલા મેસેજ મોકલી શકો છો. આ મોડ ઓન થયા બાદ ગાયબ થી જશે. ચેટમાં હાજર મીડિયા ફાઈલ્સ, ઓડિયો ફાઇલ્સ અને અન્ય કન્ટેન્ટ ઓટોમેટિક ગાયબ થઈ જશે. આ નવું ફિચર પર્સનલ ચેટ અને ગ્રૂપ ચેટ બંને માટે અવેલેબલ છે.
આ જે ઓપ્શન પસંદ કરશો તો તેની અસર ચેટની બધા જ મેસેઝ ઉપર પડશે. ઉલ્લેખનીય છે કે આ ફિચર ઓન કર્યા પહેલાના આવેલા કે મોકલેલા મેસેજ ગાયબ નહીં થાય.