આપણે બધા ને ખબર છે કે કિડની ની બીમારી કેટલી ભયાનક છે અને જો આવી બીમારી કોઈ ને પણ થઇ જાય તો એ વ્યક્તિ માટે તકલીફો ઘણી વધી જાયે છે અને એ અસહનીય પણ હશે આવી બીમારી ઘણી જ ખર્ચાળ હોય છે જેમાં વધારે પડતા વ્યકિતઓ આનો ઈલાજ પૂરું નથી કરતા એક સંશોધન પ્રમાણે 46% થી વધુ લોકો ઈલાજ પૂરું નથી કરાવતા, અહીં કિડની , પિત્તાશય માં પથરી અને મૂત્રાશય થી જોડાયેલી બીમારીઓ ના માટે રામબાણ મુળી માનવ માં આવે છે
મુળી માં ક્ષારતા નો પ્રમાણ ખુબ જ છે જેના કારણે પાથરી ક્યારે અને કેવી રીતે ગળી જાયે તે ખબર પણ ખબર નથી પડતી મુળી અને એના પાંદડા નો રસ એક ગ્લાસ તેમાં એક લીંબુ નો રસ અને એક ચમચી ના ચોથા ભાગ કાળીમરી સવારે પીવા થી પાથરી ક્યારે નીકળી જશે ખબર પણ નહિ પડે તેથી જ્યારે સુધી મુળી મળતી રહે ત્યાર સુધી એનું સેવન કરતા રહેવું
જો કિડની ઓછું કામ કરી હોય અને પેશાબ બંધ થઇ ગયો હોય તો અડધો ચમચ મુળી ના બીજ ને વાટી ને તેમા એક ગ્લાસ પાણી મેળવી ચૌથાઈ કપ મુળી નો રસ મેળવી તેને ગાળવી ને પીવળાવ વા થી પેશાબ ખુલી ને આવશે અને જલન પણ દૂર થશે અથવા બીજો પ્રયોગ પણ કરી શકો છો 50 ગ્રામ મુળી ના પાંદડા નો રસ ચમચ સોડા બાઈ કાર્બ મેળવી ને પીવા થી અવરોધ નષ્ટ થશે અને પેસાબ ખુલી ને આવશે
જો કોઈ પીલિયા નો પીડિત હોય તો એને મુળી ના પાંદડા અને મુળી નો 50 ગ્રામ રસ કિસમિસ ને મેળવી વહેલી સવારે પીવા થી દરેક પ્રકાર ના પીલિયા એક અઠવાડિયા માં મટી જશે
એટલે જયારે પણ બજાર જાઓ તો મુળી જરૂર લાવ જો અને એનું સેવન પણ કર જો કેમ કે આ બધા ઉપાયો આયુર્વેદ ના છે


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.