વલસાડ ના ભગડવાડા ખાતે આવેલ કરીમ નગર સોસાયટી દ્વારા ગરીબ અને જરૂરિયાત મંદ દર્દી ઓ માટે આજ રોજ નીશુલ્ક હોસ્પિટલમાં ચાલુ કરવામાં આવી જેનું ઉદઘાટન ગફુર ભાઈ દ્વારા કરવામાં આવ્યું જેમાં કરીમ નગર અને ગ્રીનપાર્ક તેમજ આજુબાજુ ના લોકો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.
[slideshow_deploy id=’19598′]
આ કાર્યક્રમ માં વકીલ અયાજ ભાઈ શેખ . ભરત પટેલ.સોનલ બેન સોલન્કી રાજુભાઇ મરચા એ પણ હાજરી આપી હતી તો આ સમગ્ર સેવા કીય કામગીરી માં કારીમનગર ના યુવાનો એ કરી છે અને તેઓ હંમેશા ની જેમ સેવા ના કામ માં અગ્રેસર રહી કામ કરતા આવ્યા છે .