અમદાવાદ શહેર હવે માફિયાઓના ભરોશે જઈ રહ્યું છે અમદાવાદના ઠક્કરબાપા નગરમાં એક ફાઈનાન્સની કંપનીમાં ગઈકાલે બપોરે અચાનક બાઈક પર આવેલા બે લોકોએ દેશી તમંચાથી ફાઈનાન્સ કરનાર ઉદય ભદોડીયા પર એનીજ ઓફિસમાં ફાયરીંગ કરતા ચકચાર મચી ગઈ છે.
પોલીસે આ અંગે સંદીપ રાજપૂતની ધરપકડ કરી છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફાઈનાન્સનો ધંધો કરતા ઉદય ભદોડીયાએ સંદીપના ભાઈનું મકાન ફાઈનાન્સમાં લખાવી લીધા બાદ તેની પર અ ફાયરીંગ કર્યું હતું ત્યાર બાદ પોલીસે આ ફાયરીંગ કરનાર સંદીપ અને તેનાકરની ધરપકડ કરી છે
ફાયરીંગનો લાઇવ વિડીયો જુઓ માત્ર www.satyaday.com પર