વલસાડ વિધાનસભા ની બેઠક ઉપર એક સમય એ ભારતીય જનતા પાર્ટી માંથી પોતાની દાવેદારી કરનાર વલસાડ નાગરપાલિકા ના અપક્ષ સભ્ય ઉજેશભાઈ ઈશ્વરભાઈ પટેલ એન.સી.પી. પાર્ટી ના ઉમેદવાર તરીકે તેમની ઉમેદવારી નોંધાવશે. ઉજેશભાઈ પણ કોળી પટેલ સમાજ ના હોવાથી ભાજપ ને નુકસાન થવાની શક્યતા .જુઓ Satyaday.com સાથે ની ખાસ મુલાકાત