ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવતા ચુંટણી પ્રચારની પણ ગતિ પકડી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૭ અને ૨૯ નવેમ્બેર એમ બે દિવસના ગુજરત પ્રવાસે આવી રહ્યા છે.
મોદીનો ગુજરાત પ્રવાસ :
૨૭ નવેમ્બેર …
- સવારે ૧૧ વાગ્યાથી ભુજથી ચુંટણી પ્રચારનો પ્રારંભ કરશે.
- બપોરે ૧.૨૦ વાગ્યે જસદણમાં જાહેર સભા સંબોધશે .
- બપોરે ૩:00 વાગ્યે ધારીમાં જાહેર સભા.
- સાંજે ૫:૧૫ વાગ્યે સુરતના કામરેજમાં જાહેર સભા.
- ૨૯ નવેમ્બેર
- સવારે ૧૧:00 વાગ્યે મોરબીમાં સભા.
- બપોરે ૧:૨૫ વાગ્યે પ્રાચી ખાતે જાહેર સભા.
- બપોરે ૩:૩૦ વાગ્યે પાલીતાણામાં સંબોધન.
- સાંજે ૫:૩૦ વાગ્યે નવસારી ખાતે જાહેર સભા.