રોજિંદા જીવનમાં સમય નથી મળતો પોતાની ત્વચાનું ધ્યાન રાખવાનો તેની સંભાળ રાખવાનો ઓફિસ ના કામ તો ક્યારેક ઘર ના કામમાં પોતાની ચેહરા ની ચમક ક્યારે ખોવાઈ ગઈ તેનું ધ્યાન જ નથી રહેતું પરંતુ હવે સમય છે પોતાની કાળજી લેવાનો
સૌ પ્રથમ એક વાટકી માં 2 ચમચી જેટલું ગુલાબજળ લો ત્યાર બાદ તેમાં બટાટાને છીણી ને તેનો રસ 2 ચમચી લો તેમાં 2 ટીપા લીંબુનો રસ ભેળવો તેને રૂ વડે ચેહરા પર લગાવી મસાજ કરો 10 મીનિટ સુધી ત્યાર બાદ 10 મિનિટ આંખો બંધ કરી ઊંડા શ્વાસ લઈ ત્વચા ને આરામ આપો તેનાથી ચેહરાની ત્વચા ને ચમક પ્રાપ્ત થશે સાથે સાથે આંખો નીચેના કાળાકુંડાળા પણ ધીરે ધીરે દૂર થશે
ત્વચા મુલાયમ થશે અને નિખાર આવશે …
અવાજ બીજા ઘરગથ્થુ તેમજ જીવન માં ખૂબ જ ઉપયોગી તેવા પ્રશ્નો નો હલ પ્રાપ્ત કરવા વાંચતા રહો