તમે તમારા સ્માર્ટફોનમાં નોટ લખવા માંગોછો તો Clipboard Manager Pro એપ તમારા માટે જ છે. અત્યાર સુધી અા એપને ડાઊનલોડ કરો તો તમારે તેના 120 રુપિયા ચુકવવા પડતા હતા, પરંતુ અાજે અા એપને તમે પ્લે સ્ટોર પરથી બિલ્કુલ ફ્રી ડાઊનલોડ કરી શકશો.
અા અેપની ખાસિયત છે કે તમે અા એપથી અનલિમિટેડ નોટ્સ સેવ કરી શકો છો, અા અેપમાં ઓટોમેટિક સેવનો ઓપ્શન મળે છે એટલે કે તમે જે પણ માહિતી લખો છો તે જાતે જ સેવ થાય છે. જેમ જેમ તમારો ડેટા વધશે તમે તેમાં કેટેગરી પ્રમાણે માહિતી સેવ કરી શકો છો. તમે તમારી બનાવેલી નોટ પણ કોઈ સાથે શેર પણ કરી શકો છો.