[slideshow_deploy id=’20747′]
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી એક પછી એક ઉમેદવારોના નામની યાદી બહાર પડી રહી છે. ત્યારે બીજી તરફ પણ કોંગ્રેસ તેમના ઉમેદવારોના નામની યાદી બાહાર પડે છે. ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ઉમેદવારી પત્રકનો કાર્યક્રમ યોજાયો હતો તે કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં જનમેદના ઉમટી પડી હતી. નોટબંધી મુદ્દે બફાટ કરનાર ઔદ્યોગિક મંત્રી રોહિત પટેલ કપાયા છે : નીતિન પટેલ