છોકરાની જેમ છોકરીઓ પણ હેંડસમ છોકરાઓને ઘુરે છે?
સંબંધમાં છોકરા હોય છોકરીઓ એક બીજાની સીક્રેટ વાતો જાણવા માંગતા હોય છે. છોકરા એવા સવાલો પુછતા ખચકાટ અનુભવે છે પરંતુ પછી તે પોતાના મન માંથી પ્રશ્નોના જવાબ મેળવીજ લે છે. તમને જણાવીએ કે એવી કઇ સીક્રેટ વાતો છે. જે છોકરો પોતાની ગર્લ ફ્રેન્ડને પુછે છે.
બ્રા ની સાઇઝ
છોકરાઓ હંમેશા આ સવાલ કરવામાં શરમ અનુભવે છે. તેમના મનમાં હંમેશા આ વાત હોય છે. જેમનો જવાબ હંમેશા તે પોતાની ગર્લ ફ્રેન્ડને પુછે છે.
છોકરીઓની જીન્સમાં શા માટે ચેઇન હોય
છોકરાઓના મનમાં એક સવાલ એ પણ હોય કે છોકરીઓના જીન્સમાં શા માટે ચેઇન હોય છે. એમનુ ચેઇનથી સુ કામ અને ઘણા લોકો આ વાત પુછવામાં શરમ અનુભવે છે.
એડલ્ટ ફિલ્મ જોઇ છે.
જી હા છોકરા પોતાની ગર્લ ફ્રેન્ડને આ સવાલ પુછે છે કે તેમને પણ છોકરાની જેમ એડલ્ટ ફિલ્મ જોવી ગમે છે.
પીરિયડ્ના વિષયમાં પણ
છોકરાઓ છોકરીઓના પીરિયડ્ વિશે પણ જાણવા ઉત્સુક હોય છે. તેમને આ જાણકારી ફક્ત નેટ દ્રારા જ મળતી હોય છે. પરંતુ તે છોકરીઓ પાસે વિસ્તારથી જાણવા માંગે છે.
શું છોકરીઓ પણ છોકરાઓને ઘુરતી હોય છે.
છોકરાઓની જેમ છોકરીઓ કોઇ હેંડસમ છોકરાને જોવા માટે આતુર હોય છો. અને તે તેમની ફ્રેન્ડ જોડે એના વિષે વાત કરતી હોય છે. આ સવાલ પણ છોકરો પોતાની ગર્લ ફ્રેન્ડને પુછતા હોય છે.
હીલ્સ પહેરવુ કેમ પસંદ છે.
છોકરાઓ પોતાની ગર્લ ફ્રેન્ડ પાસે થી હીલ્સ પહેરવાનુ કારણ પુછવા માટે ઉત્સુકતા ધરાવે છો.કે છોકરીઓ કેમ આટલી મોટી હીલ્સ પહેરવી ગમતી હોય છે. શુ તે હિલ્સમાં કંન્ફીટેબલ હોય છે. તેમને પડી જવાનો ડર નથી રહેતો.
છોકરીઓને તૈયાર થવામાં આટલો સમય કેમ લાગે છે.
તમને બધાને ખબર હશે કે છોકરીઓને તૈયાર થવામાં વાર લાગે છે જ્યારે છોકરાઓ 10 મિનિટમાં તૈયાર થતા હોય છે. એટલા માટે છોકરાઓ પોતાની ગર્લ ફ્રેન્ડને પુછે છે.
થોડી થોડી વાર હાથ ધોવાનુ કારણ
છોકરીઓ ટોઇલેટથી આવે ત્યારે કેમ વારંવાર હાથ ધોવે છે. એવુ શુ કરતી હોય કે હાથ ધોવાની જરુર પડે આ સવાલ પણ છોકરાઓ પોતાની ગર્લ ફ્રેન્ડને પુછે છે.