અમદાવાદ શહેરમાં ફટાકડા 172 જેટલી ફાયર NOC ધરાવતી દુકાનો અને કાચા મંડપ અને લારીઓમાં ફટાકડા વેચવાનો છતાં પણ શહેરમાં અનેક હાટડીઓ શરુ કરવામાં આવી છે જે હાલમાં 100 જેલી NOC માટેની અરજીઓ પેન્ડિંગ કરવામાં આવી છે.દિવાળીના તહેવાર પહેલા અમદાવાદ શહેરમાં ફટાકડા અને હાટડીઓની લારીઓ શરુ કરી દેવામાં આવતી હોય છે.
અમદાવાદમાં ફટાકડા ફાયર બ્રિગેડ NOC ધરાવતી માત્ર 172 જેટલી દુકાનો હોવાનો દાવો થયો છે મ્યુન્સિપલ કોર્પોરેશનની વેબ ફાયર બ્રિગેડ ફટાકડા વેચાણ માટે આગ સલામતીના ભાગરૂપે નિયમોનુ પાલન કરવા માટે NOC ની દુકાનોમાં લિસ્ટ જાહેર કરવામાં આવે છે.તેમજ જ્યાં જ્યાં ફાયર સેપ્ટીના સાધનો અને લાયસન્સ હોય એવી જ ફટાકડા ની દુકાનોમાં ફાયર NOC આપવામાં આવતી.જયારે 100 જેટલી અરજીઓ પેન્ડિગમાં છે હજી ફાયર NOC માટે નવી કોઈ અરજી કરવામાં આવી નથી.
જાહેરમાં કાચા મંડપ બાંધી અને લારીઓમાં ફટાકડા વેચનારાઓને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.જો કે પોલીસની નજારો સામે જ આવા સ્ટોલ ઉભા કરી દેવામાં આવે છે.દિવાળી તહેવારોમાં અનેક બજારો જેવા કે ભદ્રાલાલદરવાજા,લોગાર્ડન,સાબરમતી,મણિનગર,ઇસનપુર,ચાંદોલિયા,જમાલપુર,જેવા અનેક વિસ્તારોમાં ખાસ કરીને જ્યાં મોટા શાક માર્કેટ છે ત્યાં અને બજારો ભરાય છે ત્યાં કાચા મંડપ બાંધીને મોટા ફટાકડા સ્ટોલો ઉભા કરી દેવામાં આવે છે.ફાયર બ્રિગેડ ના જણાવ્યા મુજબ કહે છે કે અમે આવી પરમિશન આપતા નથી