ગુજરાતમાં યોજાનારી પ્રથમ તબક્કાની ચૂંટણની દરમ્યાન મોટાપાયે લોકોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અહીં આ ચૂંટણીમાં 977 ઉમેદવારો નોંધાયા છે.
ચૂંટણી કમિશનર બીસ્ટે આજે જાહેરાત કરી હતી કે પથમ તબક્કાની ચૂંટણી માટે 977 ઉમેદવારો લડશે જેમાં બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ ભાજપ ઉપરાંત બહુજન સમાજવાદી પાર્ટી, જે.ડી.યુ. ઉપરાંત આપ પણ ચૂંટણીમાં ઝંપલાવશે
જયારે એ.ડી.જી. મોહન ઝાએ જણાવ્યું હતું કે આ ચૂંટણી દરમ્યાન 1.84 કરોડની કેશ ઝડપાઇ છે અને ચૂંટણી જાહેર થઇ ત્યારથી અત્યાર સુધીમાં 19 કરોડનો દારૂ પકડાયો છે, જયારે પોલીસ પણ મતદાન કરી શકે એ માટે પોસ્ટ બેલેટની વ્યવસ્થા પણ કરવામાં આવા છે