ગુજરાત વિઘાન સભાની ચુંટણીમાં કોંગ્રેસના પક્ષમાં ઉભા રહેલા છોટૂભાઇ વસાવાને ભાજપના અધ્યક્ષ અમિત શાહથી ખતરો હોવાનુ સામે આવ્યુ છે. તેમણે કહ્યુ કે મારી હત્યા કરાવી દે છે. અમિત શાહ તેમનાજ પોલીસ અધિકારીઓ થી મારી હત્કયા કરાવવા માંગે છે. છોટુભાઇ વસાવાએ ભાજપ ઉપર આરોપ લગાવ્યા હતા. આ તેમનો સૌથી મોટો આરોપ સામે આવ્યો છે. તમને જણાવી દઇએ કે નીતીશ કુમારની જેડીયુથી અલગ થયા પછી છોટુ ભાઇ વસાવા હવે શરદ ગુટની સાથે છે.
છોટુભાઇ વસાવાએ ફેસબુક ઉપર પોતાનો વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે સ્પષ્ટ કરતા કહ્યુ હતુ કે અમિત શાહથી તેમને ખતરો છે. તેમણે આરોપ કરતા કહ્યુ કે વિજય રૂપાણી સરકાર અને ભાજપના અધ્યક્ષ અમિત શાહથી તેમને ખતરો છે. અને તે મળીને તેમની હત્યા કરાવવા માંગે છે.
વસાવાનુ કહેવુ છે કે ગુજરાતએ લોકો ઉપર બહુ અત્યાચાર કર્યા છે. અને આંદોલનકારીઓને મરાવી દીધા છે. લોકોએ પોતાની જાન દેવોનો વારો આવ્યો છે.