વિજય રૂપાણીએ યુપીમાં કોંગ્રેસની હારનું મુખ્ય કારણ નોટબંધી અને જીએસટીનો કરેલો વિરોધ ગણાવ્યું. રૂપાણીએ કોંગ્રેસ ઉપર નિશાન સાધતા કહ્યુ કે નોટબંધી એ રાહુલ માટે વોટ માંગવાનુ સાધન બની ગયુ છે.
– ગુજરાતની ચુંટણી વિશે કહ્યુ કે રાહુલ ગાંધી ફિલ્મમાંજ નથી કોંગ્રેસ ક્યારે પણ આટલી કમજોર નથી જોઇ. ગુજરાત ચુંટણીમાં નેતાઓને ઉતાર્યા તેના ઉપર થોડી ગંભીરતા દાખવવી જોઇએ કોંગ્રેસે આ ચુંટણીથી લોકોને તેવો મેસેજ આપવા માંગે છેકે 2019 છોડી દો અને 2024ની ચીંતા કરો. 2012માં કોંગ્રેસની સરકાર તરફથી સારા નેતાને ઉતાર્યા હતા.
– વધુમાં કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા કહ્યુ કે રાહુલ ગાંધી ખુદ જ સીરીયસ નથી તો તેમના નેતા ક્યાથી સીરીયસ હોય. પોતાના સચિવ જ કહે છે કે રાહુલગાંધી બીન હિંદુત્વ છે. રાહુલ ગાંધીના ઉપર પ્રહારો કરતા કહ્યુ કે રાહુલના પ્રશ્નોના જવાબના નથી આપતા તેમ છતા તે સીરીયસ નથી લેતા. રાહુલને કાંઇ કામ નથી સવાલ પુછવા સીવાય અને તે પહેલા મનમોહન સરકારમાં થયેલા ભ્રષ્ટાચારના જવાબ આપે.
– વિજય રૂપાણીએ કહ્યુ કે જીએસટી લાગુ થવામાં 3 મહિનાનો સમય લાગે. ત્યારે જ તેના ઉપર સુધાર લાવી શકાશે.