ગઈ કાલે હાર્દિક પટેલે જુનાગઢમા કહયુ કે જુનાગઢની અડધી જમીન મહેન્દ્ર મશરૂના નામે છે. અને પાંચ વરસે ખેડુત પણ બળદ બદલે છે. અા વાતથી રઘુવંશી સમાજ નારાજ થયો છે.
રઘુવંશી સમાજે જણાવ્યું છે કે મહેન્દ્રભાઇનુ નામ લેવુ પણ હાર્દિક પટેલને શોભતુ નથી. તે તો તારા સમાજ ના ૧૪ શહિદોના ફંડમાંથી મિલકત બનાવી
મહેન્દ્રભાઇ જેવા નિષ્ઠાવાન માણસને તારા સટિઁફીકેટની જરુર નથી.
હાર્દિક તે કરેલા આક્ષેપો સાબિત કર અન્યથા સમાજની માફી માગ
હવે સમય આવી ગયોછે રઘુવંશી સમાજે એકતા દેખાડી નખશીખ પ્રમાણીક,દરેક સમાજના લોકો પ્રત્યે સમભાવથી સેવા આપતા, જેઓ ધારાસભ્યને મળતા પગાર પણ લેતાનથી એવા રઘુવંશી સમાજે છાતી ઠોકીને ગૌરવ લઈશકે એવાઆદરણીય શ્રી મહેન્દ્રભાઈ મશરુ ઉપર જે આક્ષેપ કરેલા છે તે હાર્દિક પાસે પાછા ખેચાવી જાહેરમાં માફી મંગાવવી જોઈએ.તેને ચેલેન્જ આપો કે કાં માફી માંગ અને કરેલા આક્ષેપ પાછા ખેંચ નહિતર આક્ષેપ સાબીત કર
http://https://youtu.be/3_5W91urVw8