- ધુમ્મસને કારણે અનેક સ્થળે અકસ્માતોની હારમાળા સર્જાઇ, ભરૂચ, અાંકલાવ, ગોધરા અને ગાંધીનગર જિલ્લાઓમાં 4 મોટા અકસ્માત
- જિગ્નેશ મેવાણીની પાછળની કાર પર પથ્થર વડે હુમલો , મેવાણીએ પોતાના કાફલા પર થયેલા હુમલાની પ્રથમ જાણ ટ્વીટરથી કરી
- ચક્રાવાત ઓખીની અસરતળે સમગ્ર અમરેલી જીલ્લામાં ગઇકાલથી જ વરસાદ ત્રાટક્યો
- ઓખી ચક્રાવાતને પગલે જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો
- ગેસની પાઇપ નીકળી જતાં વિધવા સળગી બળીને ભડથું થઇ, ઘટના સ્થળે નિપજ્યું મોત
- ઓખી વાવાઝોડાના કારણે ચૂંટણી પ્રચાર સ્થગિત
- બલદાણા ગામના કાલા કપાસના વેપારીની તિક્ષ્ણ હથિયારોથી કરાઈ હત્યા, ખેતરમાંથી મળી લાશ
- નીતિન પટેલે કોંગ્રેસે ભ્રષ્ટાચારથી ભેગી કરેલી રકમને દલ્લા તરીકે ઓળખાવ્યું
- મુંબઈમાં બેંક ઑફ બરોડામાં થયેલી લૂંટના મામલે પોલીસને મોટી સફળતા।, પોલીસે 11 આરોપીઓની કરી ધરપકડ
- પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતામાં રેલી કરશે
- ડાબેરીઓ બાબરી મસ્જિદ તોડી પાડવાનો કરશે વિરોધ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.