ઉમરગામ ભજપ માં કાર્યકર દ્વારા પ્રચાર અર્થે સ્વયં પેમ્પ્લેટ છપાવતા થયેલી ચૂંટણી પંચ ને ફરિયાદ બાદ તપાસ માં સત્ય બહાર આવતા થઈ આચાર સંહિતાભંગ ની ફરિયાદ ઉમરગામ ના ભાજપ ના ઉમેદવાર માટે પ્રચાર અર્થે પંકજ રાય દ્વારા લવલી પ્રિન્ટર વાપી ખાતે 3000 જેટલા છપવામાં આવેલી પેમ્પ્લેટ માં મુદ્રક ના નામ અને સરનામાં મુદ્રિત કરવામાં ન આવ્યા હોય તેવા પેમ્પ્લેટ પ્રચાર માં ઉપયોગ કર્યા ..
ઉમેદવાર ના ચૂંટણી હિસાબ ખર્ચ માં પણ છપવામાં આવેલી પમ્પલેટ નો ખર્ચ 6800 રૂપિયા દર્શાવવા માં ન આવ્યો હોય તેમની સામે આચાર સહિતા ભંગ ની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે