વલસાડ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ જીત માટે દાવેદારી ના બળગા ફૂંકી રહી છે ત્યારે સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ કોંગ્રેસ માં અંદર અંદર જ મની પાવર નો મુદ્દો ઝળહળી રહ્યો છે કોંગ્રેસ ના ઉમેદવાર એ આ વખતે મતદાતા ઓને રીજવવા માટે મની પાવર નો ઉપયોગ કરવામા આવ્યો છે ત્યારે કેટલીક જગ્યા આ બાબતે વિવાદ ઉભો થયો છે હાલ તો આ સમગ્ર વિવાદ અંદર અંદર સમાયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ બાબતે કાર્યકર્તા ઓ પણ એટલા જ નારાજ છે તો કોંગ્રેસ અંદર અંદર ની સમશ્યા ને સાઈડે મૂકી વલસાડ બેઠક ઓર જીત નો દાવો કરી રહી છે ત્યારે મની પાવર નો મુદ્દો ચરમસીમા એ પોહચ્યો છે તો કોંગ્રેસ ના ખેમાં મા લાગેલી આગ પર કાબુ મેળવાશે કે પછી આ આગ જીત ની ખુશી પર પાણી ફેરવસે એ તો જોવાનું રહ્યું ત્યારે હાલ તો આ સમગ્ર ઘટના અને વિવાદ ને કોંગ્રેસ એ દફનાવી દીધો છે ત્યારે 18 મી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે કે વિવાદ હે હરાવ્યા કે સમાજોતા એ જીતાવ્યાં.

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.