સિદ્ધિ સફર કાર્યક્રમમાં 300 ડોકટરો પરિવાર સાથે મહેમાન બન્યા
વલસાડ ડોક્ટર હાઉસ ઝેનીત હોસ્પિટલના 25 વર્ષ ની સિલ્વર જયુબેલી 10 નવેમ્બરના સાંજે પારડી ઓડિટોરિયમમાં એક સાંજ ગીતો સાથે મહેમાનો પ.પૂ. સ્વામી હરિપ્રસાદજી, ગફૂરભાઇ બિલખીયા ડૉ વિમળાબેન લાલભાઈ અને હોસ્પિટલના એમ ડી ર્ડો એમ.એમ.કુરેશી ફાઉન્ડર ર્ડો ઉદય દેસાઈ ના મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કાર્યક્રમ માં હોસ્પિટલની સિદ્ધિ સફર કાર્યક્રમમાં 300 ડોકટરો પરિવાર સાથે આવ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ આશીર્વચન સાથે શુભેચ્છા પાઠવી હતી આ કર્યક્રમમાં હોસ્પિટલનું એક સ્વિનાર નું વિમોચન મહેમાનો ના હસ્તે કરવામાં આવ્યું હતું મોડી સાંજ સુધી સંગીત સંધ્યા ના કાર્યક્રમ પુના,વડોદરા અને મુંબઈથી ટીવી સ્ટાર સારેગમ ના કલાકારો દ્વારા સુંદર ગીતો રજુ કાર્ય હતા આ પ્રંસગે વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ, ર્ડો અનિરુદ્ધ આપ્ટે,ર્ડો મનોજ,ર્ડો અશોક પટેલ,ર્ડો સંકેત દીવાનજી વગેરે નામાંકિત ડોકટરો વલસાડ,વાપી,સેલવાસ,નવસા