જી આર ડી વેલ્ફેર ફેડરેશન દ્વારા ખેરાલુમાં જે જી આર ડી સભ્યોને અકસ્માત થયેલ હતો તેઓને આર્થિક સહાય પેટે ચેક આપવમાં આવ્યો છે તારીખ 11/01/2022 ના રોજ જી આર ડી વેલ્ફેર ફેડરેશનના ચીફ એકસેકયુટીવ ઓફિસર પ્રો .શ્રી અમિતકુમાર રાવલ અને ડાયરેક્ટર શ્રી મેહબુબઅલી સૈયદ દ્વારા જી આર ડી નાયક શ્રી રમણ લાલ પરમાર અને ખેરાલુ પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ શ્રી મુકેશભાઈ પ્રજાપતિ સાહેબના હસ્તે ખેરાલુ તાલુકાના જોરાપુરા ગામના જી આર ડી સભ્યોને તાજેતર માં અક્સમાત નડ્યો હતો ત્યારે આર્થીક સહાય માટે તેમના ઘરે જઈ ને ફરજ સિવાય થયેલ અક્સમાતના કારણે ચેક આપવામાં આવ્યો જેનાથી અક્સમાત પીડિત તેમજ તેમના પરિવારના સભ્યોને મદદ મળી રહે આ સંસ્થા નો મુખ્ય ઉદેશ પીડિત પરિવારની આર્થિક મદદ કરવાનો છે જી આર ડી વેલ્ફેર ફેડરેશનનો આ નનકડો પ્રયાસ પીડિત પરિવાર માટે મોટી મદદ સાબિત થઇ શકે છેજોરાપુરા ગામના રક્ષક દળના સભ્ય શૈલેષભાઇ વિઠ્ઠલ ભાઈ પરમારને ફરજ સિવાય અક્સમાત નડ્યો હતો તેમને ધાડપાડુઓ અને અસામાજિક તત્વો વગેરે થી ગામનું રક્ષણ કરતા હતા તેમને ગામમાં જાહેર શાંતિ જળવાઈ રહે તે માટે હંમેશા આગળ રહેતા ગામના લોકો સાથઈ મળીને કામ કરે તેવો તેમનો પ્રયાસ હતો આ સિવાય આંતરિક વ્યવસ્થા જાળવવામાં પણ તેઓ મદદ કરતા અને ગામ રક્ષક દળના સભ્યોના વિવિધ પ્રશ્નો અને મુશ્કેલીઓનું નિરાકરણ માટે તેમને જી આર ડી વેલ્ફેરની રચના કરી હતી જેવી સંસ્થા ને શૈલેષ ભાઈ વિઠ્ઠલભાઈ પરમારના અક્સમાતની જાણ થી તેમને નાયક શ્રી રમણલાલ પરમાર અને સંસ્થા ના અધિકારીઓ પરિવાર ની મુલાકાત લીધી અને તેમને આથિક સહાય માટે 2100/-રૂપિયાનો ચેક આપવમાં આવ્યો
6
/ 100
SEO સ્કોર