9
/ 100
SEO સ્કોર
રાત્રિના 10 વાગ્યાના અરસામાં જતી વખતે ચાલક યુવકે ફીગો કારના સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ત્યાજ ત્રણ યુવકનમાં ઘટના સ્થળે જ મોત થયું હતું અન્ય મિત્રોને ગંભીર ઈજા પહોંચી હતી ટ્રાફિક જે ડીવિઝન પોલીસની તપાસમાં આ દુર્ઘટના કાર ચાલકે ઓવરસ્પિડમાં કારણે કાબૂ ગુમાવતાં બની છે
વટવા ના રિંગરોડ તરફ જવાના રસ્તા પર રૂપ એવન્યું સામે કાર પુર ગતિથી પસાર થઈ હતી તે સમયે અચાનક જ ભૂપેન્દ્ર યાદવે કારના સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો અને કાર પલ્ટી ખાતા જ ઝાડ સાથે તેનું રૂફ્ટોપ અથડાયું હતું કાર ના આગળના કાચ, બોનેટ અને રૂફ્ટોપનો કુચેકુચ્ચા બોલાઈ ગયા હતા સાથે આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા અને બીજા બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા