ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા જિલ્લાની કડી બેઠકથી મતદાન કર્યુ
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે વિરમગામથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ
વિરમગામ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર તેજશ્રીબહેન પટેલે કર્યું મતદાન
અલ્પેશ ઠાકોરે વિરમગામથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો
અરૂણ જેટલી અમદાવાદ જિલ્લાની વેજલપુર બેઠકના બુથ નંબર 961 ઉપરથી મતાધિકારનો ઉપયોગ કર્યો
કાંકરેજના ભાજપના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલાએ મતદાન કર્યું, કીર્તિસિંહ વાઘેલાએ પોતાના ગામ ખરીયામાં કર્યું મતદાન
દિયોદરમાં મંત્રી અને ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણે પોતાના ગામ મોજરૂમાં કર્યું મતદાન
પાટણમાં રાધનપુરના ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરે સાંતલપુરના પરસુંદ ગામે મતદાન કર્યું
કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે કર્યું મતદાન
બનાસકાંઠાઃ દિયોદરમાં કોંગ્રેસના ઉમેદવારે શિવાભાઈ ભુરિયાએ પોતાના ગામ વાતમ (જુના) ગામે મતદાન કર્યું
ખાડિયા જમાલપુરના ઉમેદવાર ભૂષણ ભટ્ટે કર્યું મતદાન
બનાસકાંઠાઃ ધાનેરાના ભાજપના ઉમેદવાર માવજીભાઈ દેસાઈએ પોતાના ગામ બાઈવાડામાં કર્યું મતદાન
મોડાસાના ગાજણ ખાતેના મતદાન મથક પર ભાજપ ઉમેદવાર ભીખુસિંહ પરમારે કર્યું મતદાન
પ્રદીપસિંહ જાડેજાએ કર્યું મતદાન