વડોદરામાં જુથ અથડામણની ઘટના સામે આવી છે. વડોદરાના સાવલીમાં જુથ અથડામણની ઘટના સામે આવી છે. એક કોમના ટોળાંએ બીજા કોમના યુવાન પર હુમલો કર્યો હતો. આ ઘટના વાકાનેર ગામે બની હતી.દુકાન અને બાઇકો સળગાવવામાં આવી હતી. પોલીસ અને સીઆરએફના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.