બોગસ મતદાનની ઘટના સામે આવી હતી. બનાસકાંઠાના થરાદમાં આવેલુ જમડાં ગામની ઘટના બહાર આવી છે. જેમાં બોગસ મતદાન કરવા જતાં લોકોએ પોલીસને જામ કરવામાં આવી હતી. પોલીસે 8 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્રારા અટકાયત બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. અને કોંગ્રેસના કાર્યકર્તા દ્રારા બોગસ અને વોટીંગની દાદાગીરી કરવામાં આવી હતી.