અમદાવાદના બાપુનગરના ઝુંપડામાં આગ લાગવાની ઘટના હાલ સામે આવી છે આ દુર્ઘટના બાપુનગર ડી માર્ટ પાસે બની હતી .ગેસ સિલિન્ડર લીકેજ થવાથી આ આગ લાગી હતી .આગ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે આખા શરીર પર દાજી જવાથી બાળકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે અગાઉ અમદાવાદના અમરાઈવાડી ભીલવાડા શ્રીનાથનગર ગેટ 1 માં રહેતા પાલ જયવીરના ઘરેમાં ગેસ નો બાટલો રાત ભર લિંક થયો હતો અને આગ લાગી હતી.3 લોકો ઘાયલ થવાની ઘટના સામે આવી હતી
