રાહુલ ગાંધી નો આરોપ છે કે સરકારના દબાણમાં આવીને ટવિટરમાં તેમના ફોલોવર્સ પર અંકુશ રાખી રહ્યું છે તેમને ટવિટરના ceo ને પત્ર લખ્યો છે રાહુલે 27 ડિસેમ્બરે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને લખ્યું હતું કે તેમના ફોલોવર્સ ઘટી રહ્યા છે 27 ડિસેમ્બરના રોજ લખેલા પત્રમાં તેમના ટ્વિટર એકાઉન્ટના ડેટાનું વિશ્લેષણ તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને કૉંગ્રેસના નેતા શશિ થરૂર સાથેની સરખામણીનો સમાવેશ થાય છે
જ્યારે તેમણે સરેરાશ 4 લાખ ફોલોઅર્સ ઉમેર્યા હતા. 2021 ના પ્રથમ સાત મહિના માટે, ગયા વર્ષે ઓગસ્ટમાં આઠ દિવસના સસ્પેન્શનને પગલે ફોલોવર્સ કેટલાક મહિનાઓ માટે અચાનક અટકી ગયા હતા