કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની તાજપોશી થઇ ગઇ છે એવામાં ઇન્દીરા ગાંધીના ગુરૂ ગયા પ્રસાદના પુત્ર જગદીશ શુક્લા અને તેમની પત્ની રાહુલની તાજપોશીની ખબરથી ઝૂમી ઉઠ્યા છે. 1967માં જ્યારે ઇન્દિરા પ્રથમ વાર એમ.પી, બન્યા ત્યારથી શુક્લા પરિવાર ગાંધી પરિવારના કોઇ પણ સદસ્ય દ્રારા રાયબરેલીમાં નોમિનેશન ભરાય ત્યારે હવન અને ગણેશ આરતી અચૂક રાખે છે.
પ્રિયંકા ખૂબ જ પ્રખર છે રાહુલ પોતાના વિચારો વ્યક્ત કરવામાં થોડો ખચકાય છે. રાજકારણમાં આ ભાઇ બહેનની જોડી પરફેક્ટ છે. અમે આશા રાખીએ કે 2019માં પ્રિયંકા આ ઘરમાં પ્રવેશ અને તેના ભાઇ માટે ગણેશજી પાસેથી આ ઘરમાં પ્રવેશે અને તેના ભાઇ માટે ગણેશજી પાસેથી સફળતાના આશીર્વાદ માંગે.