પેજને રીફ્રેશ કરો અપડેટ મેળવતા રહો
ગાંધીનગર દહેગામ, ભાજપ 10750, કોંગ્રેસ 10119, ભાજપ આગળ
ગાંધીનગર માણસા અમિત ચૌધરી ભાજપ 4277, સુરેશભાઈ કોંગ્રેસ 3897, માણસામાં ભાજપઆગળ
ગાંધીનગર દક્ષિણ બેઠક ભાજપ 3746, કોંગ્રેસ 4769, કોંગ્રેસ 1023 વોટથી આગળ
ગાંધીનગર ઉત્તર બેઠક, ભાજપ 3166, અશોક પટેલ, કૉંગ્રેસ 4883, સી.જે.ચાવડા આગળ
ગાંધીનગર કલોલ બેઠક પર ભાજપ 3090, કૉંગ્રેસ 4672, બળદેવજી ઠાકોર આગળ, 15 82થી આગળ
પાટણ 16 રાધનપુરના કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોર 3150 મતથી આગળ
ગીર-સોમનાથની કોડીનાર બેઠકમાં 1 રાઉન્ડમા, રામભાઇ વાઢેર ( ભાજપ ) : 2498, મોહનભાઇ વાળા ( કોગ્રેંસ ) : 3621
ગીર-સોમનાથ ની સોમનાથ બેઠકમાં 1 રાઉન્ડમાં, જશાભાઈ બારડ ( ભાજપ ) : 4499, વિમલભાઈ ચુડાસમા ( કોગ્રેંસ ) : 3430
ગોવિંદભાઇ ભાજપ5000 મતે આગળ રાજકોટ 70
ગીર-સોમનાથ ની સોમનાથ બેઠકમાં બીજા રાઉન્ડના અંતે, વિમલભાઈ ચુડાસમાને કુલ 13187, જશાભાઈ બારડને કુલ 11634
મોરબી જીલ્લાની ત્રણેય બેઠક, મોરબી માળીયા ભાજપ – ૨૯૨૫, કોંગ્રેસ – ૪૮૭૧
મોરબીમાં ત્રણેય બેઠક ઉપર કોંગ્રેસ આગળ
પ્રદીપસિંહ જાડેજા ૩૮ હજાર મતથી વટવામાં આગળ
ભાવનગરથી પરસોત્તમ સોલંકી આગળ
time:-10:07 am
ભલોડામાં 8000 મતોથી ભાજપ પાછળ, કૉંગ્રેસ આગળ
રાજકોટમાં બે રાઉન્ડમાં નોટામાં સૌથી વધુ 750 મતો પડ્યા
સુરેન્દ્રનગરમાં બધાજ સીટમાં કોંગ્રેસ આગળ
time:-10:37 am
સૌથી પ્રથમ પરિણામ જાહેર જમાલપુરમાંથી ઈમરાન ખેડાવાલાની જીત- ભૂષણ ભટ્ટને પછાડ્યા
time:-10:41 am
જેતપુરમાં ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાની જીત
time:-10:42 am
સુરેશ પટેલ ભાજપના ઉમેદવાર મણિનગરથી વિજેતા
time:-10:44 am
ગોંડલથી ભાજપના ગીતાબા જાડેજા વિજેતા
સુરત માંડવી બેઠક પરથી કોંગ્રેસના અાનંદ ચૌધરીની જીત
જાલોદના કોંગ્રેસના ભાવેશ કટારાની જીત
નડિયાદના ભાજપના પંકજ દેસાઈની જીત
લીમખેડામાં ભાજપના શૈલેષ ભાભોરની જીત