વલસાડ બેઠક પર બીજેપી એ ભગવો લેહરાવયો, જિલ્લા ની તમામ 5 સીટ પર બીજેપી નો ભવ્ય વિજય
વલસાડમાંથી ભાજપના ભરતભાઈ પટેલની જીત,
વલસાડ ઉમરગામ રમણભાઈ પાટકર જીત્યા
વલસાડ પારડીમાંથી કનુભાઈ દેસાઈ જીત્યા
કપરાડા માધુ ભાઈ જીત્યા
ધરમપુર અરવિંદ ભાઈ જીત્યા
વલસાડ બેઠક પર બીજેપી એ ભગવો લેહરાવયો, જિલ્લા ની તમામ 5 સીટ પર બીજેપી નો ભવ્ય વિજય