આખરે ભારે રસાકસી માહોલ વચ્ચે વલસાડ જિલ્લા નું વિધાનસભા બેઠક પરની મતગણતરી સંપન્ન, જેમાં બીજેપી એ 4 બેઠક અને કોંગ્રેસ એ 1 બેઠક પર કબજો કર્યો, વલસાડ,ધરમપુર,પારડી,ઉમરગામ માં બીજેપી એ રાજગાદી સાંભળી જ્યારે કપરાડા માં જીતુ ચૌધરી 169 મત થી વિજય બનતા કોંગ્રેસ ની નાક કપાતા બચાવી .


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.