આ દુનિયામાં એવા અજીબો ગરીબ બનાવો બનાવા લાગ્યા છે કે આપડે વિચારવા મજબુર થઇ જતા હોઇએ કે શું આપડે હકીકતમાં મનુષ્યની વચ્ચે રહીએ છીએ કે મનુષ્યના રૂપમાં આાપડી વચ્ચેે રાક્ષસો રહે છે જી હા, આજકાલ એવા બનાવો બને છે કે સાંભળીને પણ એેવુ લાગે કે લોકો આવુ કરવામાં થોડુંક પણ નહી વિચારતા હોય ત્યારે એવા લોકો એ આ કામ ઉપાડ્યુ છે એમની સરકારે પણ એમને મંજુરી આપી દીધી છે. આપડે વાત કરીએ છીએ જાપાનની આ લોકોની હેવાનિયત એટલી વધી ગઇ છે કે લોકો તેમના પાડોશમાં રહેતા લોકોને પણ નથી છોડતા અહીંની રાજધની ટોક્યોમાં એક રેસ્ટોરન્ટ ખુલ્યુ છે. જ્યાં સરકારની પરવાનગીથી મનુષ્યનું માંસ વહેંચાય છે.
આ રેસ્ટોરન્ટનું નામ “The resoto ototo no shoku ryohin” છે જેનો મતલબ અંગ્રેજીમાં “Edible brother” થાય. આ રેસ્ટોરન્ટમાં મનુષ્યનું માસ પરોસવામાં આવે છે. અહીં 100થી લઇને 1000 યુરોસ સુધીની કિંમતની ડીસ મળે. આ 1193 US ડોલરની સૌથી મોંઘુ માંસ મળે છે.
હવે તમને એ વિચાર આવતો હશે કે વેચાતુ હશે પણ આ મનુષ્યનું માસ આવતુ ક્યાંથી હશેને અને પુરૂ કેમ પડતુ હશે તો તમને બતાવી દઇએ કે જાપાનનાં લોકો મરવા પહેલા જ તેમની બોડી કોઇ પર્ટિકુલર રેસ્ટોરન્ટને લગભગ 30 હજાર યુરોપમાં વેંચી દે છે. જેથી તેમના મર્યા પછી તેમના પરીવારને પૈસા મળે જો કોઇ જવાની માંજ કોઇ કારણથી મરી જાયતો તેના માંસને સ્પેશયલ ડિશ તરીકે પરોસવામાં આવે છે.