જિયોનો 186 રૂપિયાનો પ્લાન મોંઘો થયો છે:
જિયોએ તેના 155 રૂપિયાના પ્લાનની કિંમત વધારીને 186 રૂપિયા કરી દીધી છે. આ પ્લાનમાં યુઝરને 28 દિવસ માટે દરરોજ 1GB ડેટા કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS મળે છે.
જિયોનો 222 રૂપિયાનો પ્લાન પણ મોંઘો થયો છે:
155 રૂપિયાના પ્લાન સિવાય જિયોએ 186 રૂપિયાના પ્લાનને પણ મોંઘા કરી દીધા છે.186 રૂપિયાના પ્લાનની કિંમત ઘટાડીને 222 રૂપિયા કરવામાં આવી છે. આ પ્લાન હેઠળ યુઝરને 28 દિવસ માટે દરરોજ 2GB ડેટા કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કૉલિંગ અને દરરોજ 100 SMS મળે છે.
જિયોનો રૂ 899 નો પ્લાન:
આ સિવાય જિયોએ 749 રૂપિયાના પ્લાનની કિંમત વધારીને 899 રૂપિયા કરી દીધી છે.આ પ્લાનમાં તમને 336 દિવસ માટે દર મહિને 2GB ડેટા કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કૉલિંગ અને 28 દિવસ માટે 50 SMS મળે છે.
મફત સબ્સ્ક્રિપ્શન:
કોલિંગ, એસએમએસ અને ડેટા ઉપરાંત, રિલાયન્સ જિયોઆ પ્લાન્સ પર ગ્રાહકોને તેની તમામ એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપે છે.