CERC ગ્રીન એક્શન અઠવાડિયું ઉજવી રહ્યું છે અને વિદ્યાર્થીઓ તેમના અધિકારોથી વાકેફ થાય- આરોગ્ય, પર્યાવરણ, શિક્ષણ, સલામતી, તેનું મુખ્ય ધ્યેય છે.વિદ્યાર્થીઓ અાપણું ભાવિ છે, તેથી કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર, અમદાવાદ Safer and more sustainable food for all પ્રોગ્રામનું અાયોજન કરવામાં અાવ્યું છે. જે અંતર્ગત ઓર્ગેનિક ખોરાક વિશે માહિતગાર કરાયા હતા.શકુમ સ્કુલ ગુરુકુળ, અમદાવાદ ખાતે ગ્રીન ઍક્શન વીક દરમિયાન “ઓર્ગેનિક ફૂડ અને તેનું મહત્વ, ઓર્ગેનીક ફૂડ લેબલ્સ અને કન્ઝ્યુમર રાઇટ્સ” પર સેમિનાર યોજાયો હતો.
હાર્ટ ફાઉન્ડેશને તેને ટેકો આપ્યો છે, આરોગ્ય જાગરૂકતા અભિયાન, ખાદ્ય સલામતીનું સંક્ષિપ્ત જ્ઞાન, વિદ્યાર્થીઓ માટે, ગ્રાહકો માટે ક્લબ, પર્યાવરણીય મૈત્રીપૂર્ણ ઉત્પાદનો, તેના લાભો, ડો.નીતિન સુમંત શાહ (ઇન્ડિયન હાર્ટ ફાઉન્ડેશન અને સંશોધન સંસ્થાના ચેરમેન) દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્ર અને મોમેન્ટો પાઠવવામાં અાવ્યા.