ગુજરાત અને હિમાચલ પ્રદેશની જીત પછી હવે ભારતીય જનતા પાર્ટીની ચુંટણીઓ હજી પણ બાકી છે. હવે ભાજપની નજર કર્ણાટક ઉપર છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કર્ણાટકની પરિવર્તન યાત્રામાં ભાગ લેશે. યોગી આદિત્યનાથ રેલીને સંબોધીત કરશે.
કર્ણાટકમાં ભાજપ પરિર્વતન યાત્રા 2 નવેમ્બરથી શરૂ થઇ હતી આ યાત્રા 75 દિવસ સુધી ચાલશે યોગી હુબલીનાં રેલીને સંબોધીત કરશે અહિ તે બાઇક રોડ શો કરશે. કર્ણાટક દક્ષિણ ભારત એક એવું રાજ્ય છે. જ્યાં ભાજપની સૌથી મજબુત પકડ છે. 2007માં પહેલીવાર સત્તાનો શિખર પહુંચવાનો મોકો મળ્યો ત્યારબાદ 2008થી 2013 સુધી ભાજપે સરકાર ચલાવી.