સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ ગ્રીષ્માના હત્યારા ફેનિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા પોલીસ બંદોબસ્ત સાથે તેને કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો, ડિસ્ચાર્જ થતા અને પોલીસને જોઈને ફેનિલ રડવા લાગ્યો હતો.
ગ્રીષ્મા ની હત્યા કર્યા બાદ આરોપી ફેનિલે પોતાના હાથ ઉપર ઇજા કરતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. જોકે,સિવિલ હોસ્પિટલોના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ફેનિલે ઝેરી દવા પીધી હોવાનું માત્ર નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે.
ઉપરાંત ફેનિલની હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો પણ નસ કપાઈ ન હતી અને માત્ર ઇજા જ થઈ હતી જ્યાં 10 જેટલા ટાંકા આવ્યા છે. ફેનિલ ગોયાણીને 48 કલાકથી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર અપાઈ રહી હતી અને હવે તબિયત સુધરતા તેને રજા આપી દેવાઈ હતી ત્યારબાદ તેને કામરેજ પોલીસે કબ્જો મેળવ્યો હતો.
સોમવાર, મે 19
Breaking
- Breaking: BCCIનો મોટો નિર્ણય: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ટીમ ઈન્ડિયા એશિયા કપમાંથી બહાર!
- Breaking: પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ધરપકડ થયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અંગે પિતાનું નિવેદન
- Breaking: અમિત શાહની હાજરીમાં તિરંગા યાત્રા: ઓપરેશન સિંદૂરનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડવાનો પ્રયત્ન
- Breaking: શશિ થરૂરનો સંકલ્પ: દેશ માટે જ્યાં જરૂર પડશે, ત્યાં ઊભો રહીશ
- Breaking: શરદ પવાર અને અજિત પવાર વચ્ચે સમરસતા? મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સંકેતો
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી