યુક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જેના કારણે આજે એશિયન શેરબજારોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક શેરબજારો પણ આનાથી અછૂત નહોતા. ગુરુવારે BSE સેન્સેક્સ 1814 અંકોના ઘટાડા સાથે 55,418 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં તે 55,375 પોઈન્ટ પર નીચે ગયો હતો.Sensex 2000 અને Nifty 590 અંક ગગડ્યા ,ગણતરીના સમયમાં રોકાણકારોને 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું .તે સાથે ક્રૂડ 98 ડોલર સોનુ 1937 ડોલર સુધી ઉછળ્યું .વૈશ્વિક બજારોમાં ઘટાડા નોંધાયો.

bull and bear illustration with graph of stock market that has been going up