Idea દ્વારા Jioના 299 રૂપિયાના પ્લાનથી મુકાબલો કરવા 309 રૂપિયાના પ્લાનને રીવાઇઝ કર્યો છે. Ideaનાપહેલાં આ પ્લાનમાં 1 GB ડેટા મળતો હતો, પરંતુ હવે પ્લાન રીવાઇઝ કરીને 28 દિવસમાટે 1.5 GB ડેટા અાપશે. આ એક ઑપન માર્કેટ પ્લાન છે અને તમામ પ્રીપેડ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.
309 રૂપિયાના પ્લાન પર હવે 1.5 GB ડેટા સાથે અનલિમિટેડ વોઇસ કોલ, રોમિગ કોલ અને 100 એસએમએસ મળે છે. તેની વેલિડિટી 28 દિવસની હશે જો કે વોઈસ કોલમાં 250 મિનિટ પ્રતિદિન અને 1000 સપ્તાહની મર્યાદા નક્કી કરવામાં આવી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.