[slideshow_deploy id=’24687′]વલસાડ જિલ્લાના ભિલાડ કરમબેલી ગામ વચ્ચે બની ઘટના, રેલવેમાં મોટી દુર્ઘટના ટળી, મુંબઇ અમદાવાદ ટ્રેક પર તિરાડો પડતા રેલ વ્યવહાર બંધ કરાયો. મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનો રોકવામાં આવી. રેલવે દ્વારા હાથ ધરાઈ કામગીરી, ટ્રેક પર તિરાડ પડતા રેલ કર્મચારીની સુચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી, વલસાડ જિલ્લામાં એક.અઠવાડિયામાં સતત બીજો બનાવ બન્યો રેલવેની બેદરકારી સામે આવી.
રેલ વ્યવહાર બંધ કરાતા ગુજરાત અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન 30 મિનિટ મોડી