ફેક કૉલ્સ જે રીતે લોકોને ઠગી રહ્યું છે તેનો અંદાજ દરરોજ છપાતી છાપાઓની હેડલાઈન્સ પરથી અાંકી શકાય છે.કોલ્સ કરનારાઓ અલગ અલગ તરકીબો અજમાવી છેતરપીંડિ કરતા હોય છે.તમારો એકાઉન્ટનો નંબર બંધ થઈ જશે અાવી વાતો કરી તમારુ બૅલેન્સ ઘડીના છઠ્ઠા ભાગમાં ઉપાડી લે છે.
સોશિયલ મીડિયા પર આજ કાલ એક મેસેજ ખૂબ જ વાયરલ થયો છે, જે મુજબ ભારતીય સંચાર કોર્પોરેશ અપીલ કરે છે કે, જો તમને નિમ્ન લેખિત સંખ્યાઓથી કોલ આવે તો સાવચેત રહેવું. આ સંખ્યાઓ સાથે કેટલાક કોડ લખેલા પણ અાવી રહ્યાં છે.
ભારત સંચાર નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો કોઈ કૉલ આવે તો તેને ઉઠાવો નહી, ન તો કોલ બેક કરો. એટલું જ નહીં # 90 અને # 09 ને ડાયલ ન કરો કારણ કે અે તમારુ સિમકાર્ડ હેક કરવા માટેની નવી રીત છે.
અા નંબર પરથી જો અાવે કોલ તો થઈ જાઓ સતર્ક
+375602605281, +37127913091, +37178565072, +56322553736, +37052529259, +255901130460, +375, +371 number, +381
+375 is from Belarus, +371 is code for Lativa, +381 Serbia, +563- Valparaiso, +370- Vilnius, +255- Tanzania

beautiful young woman uses a smartphone

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.