- મુંબઈ: પવઇ, સાયન, કોલીવાળા, ચેમ્બુર, મૂલુંડ પરિસરમાં જય ભીમ સમાજનો ઉપદ્રવ. બળજબરીપૂર્વક દુકાનો કરાવી બંધ, રસ્તા રોકો આંદોલન પર ઉતર્યા સમાજના લોકો. પુણે ઘટનાનો રોષ મુંબઈમાં જોવા મળ્યો, પોલીસે સ્થિતિ પણ નિયત્રણ સાધ્યું
- અમદાવાદ: ફતેહવાડી વિસ્તારમાં પત્નીએ પતિને છરીના ઘા માર્યા, પ્રથમ પત્નીની દત્તક પુત્રીને સાથે રાખવા બાબતે બીજી પત્ની સાથે બોલાચાલી થઈ હતી, આરોપી મહિલાની વેજલપુર પોલીસે ધરપકડ કરી
- સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સબજેલમાં ઈંગ્લીશ દારૂના ગુન્હામાં સજા ભોગવતા કાચા કામના કેદીનુ મોત, પરિવારજનો દ્વારા જેલમાં બેદરકારી અને સારવારના અભાવે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ
- અમદાવાદ AMC ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન કામગીરીમાં સામે આવી ફરી ગેરરીતિ, ઉત્તર ઝોનની એજન્સી ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ગેરરીતિ,
નિયત જગ્યાના બદલે અન્ય ખાનગી શાળામાંથી કર્યો કચરો એકઠો. કચરો એકઠો કર્યા બાદ રેફ્યુઝ સ્ટેશન પર વિપક્ષી નેતાએ ઝડપી ગેરરીતિ, AMC દ્વારા એજન્સીને નોટીસ આપવાની કામગીરી હાથ ધરાઈ, ગત સપ્તાહે કારોબારી ચેરમેને શાહીબાગ માં આવી ગેરરીરી ઝડપી હતી - અંબાજીમાં ધામધુમથી ઉજવાયો પ્રગટ્ય મહોત્સવ, હજ્જારો શ્રદ્ઘાળુ ઉમટ્યા
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધા સ્વામિનારાયણ સંતોના આશિર્વાદ
- વિધાનસભામાં વિપક્ષના નેતા અંગે કાલે ધારાસભ્યોનો લેવાશે અભિપ્રાય
- બાબરી મસ્જિદ પર હુમલો કરનાર બલવીરસિંહે 100 મસ્જિદના પુનર્નિર્માણની જવાબદારી ઉપાડી
- રાજકોટ NSUIના મંત્રીની હત્યા કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યા
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામિનારાયણ સંતોના આશિર્વાદ લીધા
- ગાયિકા સુનિધિ ચૌહાણના ઘરે પારણું બંધાણુ અાપ્યો દીકરાને જન્મ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.