સુરત શહેર એટલે બીજો ભારત મોટાભાગે પરપ્રાતીય જુદા-જૂદા રાજ્યમાંથી રોજગાર મેળવવા સુરત આવતા હોય છે ધંધા,ઔધગિક,નું હબ એટલે સુરત તો બીજી તરફ સુરત ગુનોખોરીની દુનિયાનુ પણ હબ બની રહ્યો છે લૂંટ, ચોરી,હત્યા,ખંડણી દુષ્કર્મ સહિતના ગુનોઓમાં નોંધાપાત્ર વધારો થઇ રહ્યો છે જેને લઇ સુરતની કાયદા- વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે ફરી એકવાર મનાવતાને શર્મશાર કરતી ઘટના સુરતના પાંડસેરામાંથી સામે આવી છે જેમાં 4 વર્ષની માસૂમ બાળકી પર 40 વર્ષીય હેવાને નજરે બગાડી પોતાના હવસનો શિકાર બનાવ્યો હતો.
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરા નજીક આવેલા વડોદ વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 4 વર્ષની દીકરી ઘર આગંણે રમી રહી હતી ત્યારે કેરબા ઉચકાવાનો કામ કરતા 40 વર્ષીય શખ્સે બાળકી પર નજર બગાડી હતી અને ચોકલેટની લાલચ આપી અપહરણ કર્યુ હતુ ત્યાર બાદ તેને આવવરૂ જગ્યા પર લઇ જઇ તેના પર દુષ્કર્મ ગુર્જાયો હતો નરાધમે દુષ્કર્મ ગુજાર્યા બાદ બાળકીને ત્યાં મૂકવા આવતા આ ઘટનાનો પદાર્ફાશ થયો હતો
પોતાના ઘરે કેરબા મૂકવા આવતા અજયના નામના નરાધમથી બાળકીની માતા પરિચિત હતી અજયની સાથે પુત્રીને જોઇ તે ચોંકી ઉઠી હતી જો કે બાળકીને પેટમાં દુખાવો થતા તેણે શંકા ગઇ ગઇ હતી માતા દીકરી પાસેથી પૂછપરછ કરતા દીકરીએ પોતાની સાથે થયેલા કૃત્યની જાણ કરી હતી તેના પગલે મોતાએ પાડેસરા પોલીસ સ્ટેશનમાં સમ્રગ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી જે અંગે પોલીસે પોક્સ એક્ટ હેઠળ ગુનોં નોંધી આરોપી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો